Gujarat/ ગુજરાતની .યુનિ.માં પ્રમોશન અપાશે, સારકારી અને ખાનગી કોલેજોમાં અપાશે પ્રમોશન, સ્નાતકકક્ષાના તમામ અભ્યાસક્રમ માટે નિર્ણય, બીજા-ચોથા-છઠ્ઠા સેમિસ્ટરના વિદ્યાર્થીઓને ફાયદો, મેડિકલ-પેરામેડિકલ સિવાયના અભ્યાસક્રમો માટે નિર્ણય, મેરિટ બેઇઝ્ડ પ્રમોશન આપવાનો નિર્ણય

Breaking News