Gujarat/ ગુજરાતમાં એસટી વ્યવહાર પર વિપરિત અસર, એસટી નિગમની આવકમાં રૂ.3 લાખથી વધુ ઘટ, આજે સવારે 9ની સ્થિતિએ એસટીના 73 રૂટ બંધ, ભારે વરસાદના કારણે 229 ટ્રીપ થઇ બંધ, બંધ રૂટ પૈકી 62 રૂટ શરૂ થવાના બાકી

Breaking News