Gujarat/ ગુજરાતમાં વધુ બે બર્ડફલૂ પોઝિટિવ કેસ, બારડોલીના મઢી ગામે નોંધાયો પોઝિટિવ કેસ, 5 દિવસ પહેલા થયા હતા 4 કાગડાઓના મોત, મઢી રેલ્વે ક્વાટર્સ નજીકથી મળી આવ્યા હતા મૃત કાગડા, બર્ડ ફલૂ પોઝિટિવ કેસ નોંધાયા વહીવટી તંત્ર થયું દોડતું

Breaking News