Gujarat/ ગુજરાતમાં વધુ એક વખત પેપર કાંડ , ધો.10નું સામાજિક વિજ્ઞાનનું પેપર ફૂટ્યું , ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાય પરીક્ષા , એકમ કસોટીનું 25 માર્ક્સનું પેપર ફૂટ્યું , ધો 12નું મનોવિજ્ઞાનનું પેપર પણ થયુ લીક , પરીક્ષાના આગલા દિવસે જ પેપર સો.મીડિયામાં વાયરલ , જવાબ સહિતનું પેપર સો.મિડીયમાં વાયરલ , વાયરલ પેપરની મંતવ્ય ન્યૂઝ નથી કરતુ પુષ્ટિ

Breaking News