Gujarat/ ગુજરાતમાં CBIનો સપાટો , રત્નાકર બેંકના રિજીયોનલ હેડ CBIના સકંજામાં , રૂપિયા 30 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા , વેલ્યુએશન સર્ટિફિકેટ આપવા માટે માંગી હતી લાંચ , પૂનાના રિકવરી હેડ પણ CBIના છટકામાં ઝડપાયા , અમદાવાદથી રિજીયોનલ હેડની ધરપકડ , રિજીયોનલ હેડ નિમેષ માંગેર પકડાયા , અમદાવાદના પ્રહલાદનગર રોડ પરની બ્રાન્ચમાં ટ્રેપ , લાંબા સમય બાદ બેંકના ટોચના અધિકારી સકંજામાં , અમદાવાદ, પૂના, દિલ્હી સહિત પાંચ જગ્યાએ દરોડા , CBIની ચાલી રહી છે દરેક જગ્યાએ તપાસ , બંન્ને આરોપીને CBI રજૂ કરશે કોર્ટમાં , બેંકના ભ્રષ્ટાચારને ખુલ્લો કરતી CBI

Breaking News