Gujarat/ ગુજરાત કોંગ્રેસના પ્રભારીની તબિયત લથડી,પ્રભારી રાજીવ સાતવની તબિયત લથડી,પુનાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા,શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની હતી ફરિયાદ,કોરોના સંક્રમિત થયા બાદ હતા હોમ આઇસોલેટ

Breaking News