Gujarat/ ગુજરાત કોંગ્રેસ કન્ફ્યુઝનમાં, એક જ દિવસમાં બે જગ્યાએ કાર્યક્રમ, આદિવાસી સમાજને લાગતા મુદ્દાઓના 2 કાર્યક્રમ, મધ્ય ગુજરાતમાં રાહુલ ગાંધીનો કાર્યક્રમ, દક્ષિણ ગુજરાતમાં અનંત પટેલનો કાર્યક્રમ, કોંગ્રેસમાં જોવા મળ્યો સંકલનનો અભાવ, દાહોદમાં રાહુલ ગાંધીનો આદિવાસી સત્યાગ્રહ કાર્યક્રમ, કોંગ્રેસનું સમગ્ર શીર્ષ નેતૃત્વ દાહોદમાં ઉપસ્થિત , MLA અનંત પટેલનો ડાંગમાં એક જ દિવસે કાર્યક્રમ, તાપી પાર લિંક યોજનાને લઇને ડાંગમાં કાર્યક્રમ

Breaking News