Not Set/ ગુજરાત યુનિવર્સીટી ધ્વારા ૬૦ વર્ષમાં પ્રથમ વાર ગરબાનું આયોજન

ગુજરાત યુનિવર્સીટી ધ્વારા ૬૦ વર્ષમાં પ્રથમ વાર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વર્ષો બાદ ફરી ભેગા થાય તેવા આશય સાથે ગુજરાત યુનિવર્સીટી એલીમીનાઈટ કમિટીની રચના કરવામાં આવી હતી.. ગરબા મહોત્સવ આયોજનમાં ૨૩૦ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ તમામ અધ્યાપકો, સેનેટ સભ્યો સહિતના લોકો જોડાયા હતા. ગરબામાં વિજેતાઓને જઝ કરવા માટે ૧૫ જઝોની નિમણુંક કરવામાં […]

Uncategorized

ગુજરાત યુનિવર્સીટી ધ્વારા ૬૦ વર્ષમાં પ્રથમ વાર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વર્ષો બાદ ફરી ભેગા થાય તેવા આશય સાથે ગુજરાત યુનિવર્સીટી એલીમીનાઈટ કમિટીની રચના કરવામાં આવી હતી.. ગરબા મહોત્સવ આયોજનમાં ૨૩૦ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ તમામ અધ્યાપકો, સેનેટ સભ્યો સહિતના લોકો જોડાયા હતા. ગરબામાં વિજેતાઓને જઝ કરવા માટે ૧૫ જઝોની નિમણુંક કરવામાં આવી હતી…તેમજ વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા.