Gujarat/ ગુજરાત યુનિ.ની આજે બીજા તબક્કાની પરીક્ષા, આજે સેમેસ્ટર 3 અને 5ની ઓફલાઇન પરીક્ષા , UG-PGના સેમેસ્ટરની વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા , અંદાજે 55 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, રાજ્યના 135 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન, 25 હજાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન

Breaking News