Gujarat/ ગુજરાત રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય , કોરોનામાં અનાથ થયેલા બાળકોને મળશે સહાય , માતા કે પિતા ગુમાવનાર બાળકોને 2 હજરાની સહાય , ગુજરાત સરકાર રૂ.2000 ની આપશે સહાય , 2 ઓગસ્ટના મુખ્યમંત્રી કરી શકે છે જાહેરાત , એક વાલી ધરાવતા બાળકોનો CM બાળ સેવા યોજનામાં સમાવેશ

Breaking News