Gujarat/ ગુજરાત હાઇકોર્ટ ઓનલાઇન થઇ શરૂ,દેશમાં સૌપ્રથમ ગુજરાત HCએ જીવંત પ્રસારણ શરૂ કર્યું,બાકીની અન્ય કોર્ટના લાઈવ સ્ટ્રીમીંગ થશે,નાગરિકો ઘરે બેઠા કોર્ટ કાર્યવાહી,દલીલો ચુકાદા સાંભળી શકશે,ગુજરાત HC શરૂ થતા વકીલોએ પણ ખુશી વ્યકત કરી,જીવંત પ્રસારણ માટે કોર્ટે ઘડયા છે નિયમો,કોર્ટ કાર્યવાહીમાં અમુક કેસો લાઈવ નહીં બતાવી શકાય,હેબિયર્સ કોપર્સની અરજી,જુવેનાઇલ કેસ લાઇવ નહીં બતાવી શકાય,વૈવાહિક વિવાદો ,જાતીય સતામણીના કેસો લાઇવ નહીં કરાય,દુષ્કર્મના કેસો સહીતના કેસોની સુનાવણી લાઈવ નહિ બતાવી શકાય,લાઈવ પ્રસારણનો કોઈ વકીલ વ્યક્તિ ઉપયોગ નહીં કરી શકે,લાઇવ પ્રસારણનો વ્યક્તિગત ઉપયોગ કરશે ત કરાશે કાર્યવાહી

Breaking News