Gujarat/ ગુજરાત ST વિભાગની વહીવટી ભરતી કરાઈ રદ, 2015માં ભરતી માટે કરવામાં આવી હતી જોગવાઈ, ભરતી પ્રક્રિયા માટે સરકારે બજેટમાં મંજુર કર્યું હતું , 2019 સુધીમાં ભરતી કરવાની કરી હતી જોગવાઈ , 2019 સુધી ભરતી ન થતા ભરતી જાહેરાત રદ થઈ , બજેટ કોરોનામાં એસટી સર્વિસ પાછળ ખર્ચ કરાયું , બજેટમાં જોગવાઈ નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

Breaking News