Ahmedabad/ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ આજે અમદાવાદમાં, પ્રદિપસિંહ જાડેજા બે કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત, બહેરામપુરામાં અને શાહીબાગમાં સાંજે બે કાર્યક્રમો, ચેપીરોગ હોસ્પિ.ઓક્સિજન પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન, શાહીબાગમાં 50 બેડના આઇસોલેશન વોર્ડનું ઉદ્ઘાટન

Breaking News