અતીક-અશરફ હત્યા/ ગેંગસ્ટર અતીક અને અશરફની હત્યા સુરક્ષામાં તૈનાત 17 પો.કર્મીઓ સસ્પેન્ડ ઉત્તરપ્રદેશના તમામ જિલ્લામાં 144 લાગુ ઉત્તરપ્રદેશમાં હાઇ એલર્ટ જાહેર કરાયું પ્રયાગરાજમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ CM યોગીના નિવાસ સ્થાનની સુરક્ષા વધારી ન્યાયિક તપાસ માટે આપ્યા આદેશ 3 સભ્યોની ટીમ કરશે સમગ્ર મામલે તપાસ અતીક અને અશરફની ગોળીમારીને કરાઈ હત્યા પ્રયાગરાજ મેડીકલ કોલેજ પાસે ફાયરિંગ બંનેને મેડિકલ કોલેજ લઇ જઇ રહી હતી પોલીસ ગોળીબારની ઘટનામાં એક પો.કર્મી ઈજાગ્રસ્ત 3 અજાણ્યા હુમલાખોરોએ કર્યું હતુ ફાયરિંગ ત્રણેય હત્યારાઓ મીડિયાકર્મીના સ્વાંગમાં આવ્યા હુમલાખોરોએ 10 રાઉન્ડથી વધુ કર્યું ફાયરિંગ ફાયરિંગ કરનાર આરોપીઓએ કર્યું આત્મસમર્પણ

Breaking News