Gujarat/
ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગી આગ, ગોંડલ ઉમવાડા રોડ પર મગફળીનું ગોડાઉન, 3 ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે , ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ , ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ
