Gujarat/ ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળીના વાહનોની લાંબી લાઇનો, ઉનાળુ પાક મગફળીની અંદાજે 50 હજાર ગુણીની આવક, માર્કેટ યાર્ડ પર બહાર વાહનોની લાગી લાંબી કતારો , વાહનોની 2 થી 3 કિલોમીટર લાંબી કતારો જોવા મળી

Breaking News