Gujarat/
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ધાણાની મબલક આવક, વાહનોની લાંબી કતારનો આકાશી નઝારો, યાર્ડની બંને તરફ 6-6 કિ.મી. ની લાંબી કતારો, જૂનાગઢ, પોરબંદર, જામનગરના ખેડૂતો પહોંચ્યા, ગીર સોમનાથ, કેશોદ સહિત ના ખેડૂતો પહોંચ્યા, આશરે દોઢ લાખ ગુણીથી પણ વધુ આવક જોવા મળીg
