અમદાવાદ/ ગોતામાં ચોંકાવનારી ઘટના પોલીસકર્મીએ પરિવાર સાથે કર્યો આપઘાત દીવા હાઈટ્સ બિંલ્ડીગથી પડતું મુકી કર્યો આપઘાત વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા પોલીસકર્મી પત્ની અને બાળકી સાથે કર્યો આપઘાત 12માં માળેથી ઝંપલાવી કર્યો આપઘાત 3 વર્ષની બાળકી સાથે કર્યો આપઘાત ,આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરાઈ સોલા પોલીસે તપાસ હાથ ધરી

Breaking News