Breaking News/ ગોરવાની સહયોગ ચોકી પાસે ચાલુ કારમાં લાગી આગ, મોડી રાત્રે અચાનક શોર્ટ સર્કિટથી લાગી કારમાં આગ, આગ લાગતા કાર ચાલક સમય સુચકતા વાપરી ઉતારી ગયો, બનાવ ને પગલે વડીવાડી ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો, ફાયર બ્રિગેડના જવાનોએ કારમાં લાગેલ આગને કાબૂમાં લીધી, આગના કારણે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ  

Breaking News
breaking news