GOA/ ગોવામાં આજથી કડક નિયંત્રણો લદાશે, આજ સવારથી 10 મે સવાર સુધી નિયંત્રણો, કેસિનો, બાર, રમત સંકુલો રહેશે સદંતર બંધ, શાળા-કોલેજો અને સાપ્તાહિક બજારો રહેશે બંધ, ફક્ત આવશ્યક સેવાઓ માટે અપાશે મંજૂરી

Breaking News