National/ ગોવા પોલીસે ગેરકાયદેસર કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ , કોલ સેન્ટરનો સંચાલક મૂળ અમદાવાદનો યુવક , પોલીસે અમદાવાદી યુવક સહિત 13ની કરી ધરપકડ , વેજલપુરના દિગ્વિજય રાજપુતની ધરપકડ , આરોપી દિગ્વિજય અમદાવાદમાં કરન્સી એક્સચેન્જ કરાવતો , આરોપી ડિજિટલ કરન્સીમાં કરતો માંગણી , આરોપીઓ યુએસના લોકો પાસે પડાવતા હતા પૈસા , મોરજીમ ગામમાં ચલાવતા કોલ સેન્ટર , અમદાવાદમાં ભારતીય કરન્સીમાં કરતો હતો કન્વર્ટ , પોતાને યુએસ સરકારના એજન્ટ તરીકે કરતા રજૂ , યુએસ નાગરિકોને SSR નંબર બ્લોક કરવાની આપતા ધમકી , આગામી સમયમાં તપાસનો રેલો અમદાવાદ પહોંચશે

Breaking News