મિશન આદિત્ય/ ચંદ્રયાનની સફળતા બાદ હવે ભારતનું મિશન સૂર્ય, મિશન આદિત્ય L1ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરુ, આજે ISRO લોન્ચ કરશે આદિત્ય L1 મિશન, આજે સવારે 11.50 કલાકે શ્રી હરિકોટાથી થશે લોન્ચિંગ, મિશનની ચકાસણી અને લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લેવાયું છે, સ્વદેશી રોકેટ PSLV XL C-57 દ્વારા મિશન થશે લોન્ચ, આ રોકેટ આદિત્ય L1ને પૃથ્વીની લોઅર ઓર્બીટમાં પહોંચાડશે, ત્યારબાદ આદિત્ય L1 ચાર-પાંચ મેન્યુવર કરશે, સૂર્ય અને પૃથ્વી વચ્ચે સ્થિત L-1 પોઇન્ટ પર પહોંચશે આદિત્ય, L1 પર પહોંચતા આદિત્યને 4 મહિના લાગશે, આદિત્ય 5 વર્ષ સુધી સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરશે, આદિત્ય L1 મિશન બનાવવામાં 378 કરોડનો ખર્ચ, સૂર્યમાંથી નીકળતી ગરમી અને ગરમ હવાઓનો અભ્યાસ કરશે

Breaking News
Breaking image 2 ચંદ્રયાનની સફળતા બાદ હવે ભારતનું મિશન સૂર્ય, મિશન આદિત્ય L1ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરુ, આજે ISRO લોન્ચ કરશે આદિત્ય L1 મિશન, આજે સવારે 11.50 કલાકે શ્રી હરિકોટાથી થશે લોન્ચિંગ, મિશનની ચકાસણી અને લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લેવાયું છે, સ્વદેશી રોકેટ PSLV XL C-57 દ્વારા મિશન થશે લોન્ચ, આ રોકેટ આદિત્ય L1ને પૃથ્વીની લોઅર ઓર્બીટમાં પહોંચાડશે, ત્યારબાદ આદિત્ય L1 ચાર-પાંચ મેન્યુવર કરશે, સૂર્ય અને પૃથ્વી વચ્ચે સ્થિત L-1 પોઇન્ટ પર પહોંચશે આદિત્ય, L1 પર પહોંચતા આદિત્યને 4 મહિના લાગશે, આદિત્ય 5 વર્ષ સુધી સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરશે, આદિત્ય L1 મિશન બનાવવામાં 378 કરોડનો ખર્ચ, સૂર્યમાંથી નીકળતી ગરમી અને ગરમ હવાઓનો અભ્યાસ કરશે