Breaking News/
ચંદ્રયાન-3 ના લેન્ડિંગ ને લઈને લોકોમાં ઉત્સાહ, ઘાટલોડિયા મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ઉજવણી, ભાજપના કોર્પોરેટરો અને પદાધિકારીઓ દ્વારા કરાઈ ઉજવણી, કાર્યકરો દ્વારા ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગને લઈને પ્રાર્થના
