China/ ચાલબાજી કરવા જતાં ચીન હિમાલયમાં ફસાયું, LAC પર ચીની સૈનિકોને જીવનું જોખમ, એક વર્ષમાં 90 ટકા જવાનો બદલવા પડયા, જૂના સૈનિકોને બદલી નવા સૈનિકો ગોઠવવા પડયા, પેંગોંગ ત્સો સરોવર પર સૈનિકોને પરત ખેંચ્યા, બીજી બાજુ હજી ભારત સામે ચીનની અવળચંડાઇ, ગોગરા-હોટ સ્પ્રિંગમાંથી સૈન્ય હટાવવા ચીનનો ઇનકાર, લદ્દાખ મોરચે ભારત સાથે હિમાલયમાં ચીનની દગાબાજી

Breaking News