ચીનના સરકારી મીડિયાએ બુધવારે કહ્યું છે કે, ભારતે માની લીધું છે કે, ડોકલામ પર ચીનનો કબજો છે, તેથી તેમણે તેમની સેના પરત બોલાવી લીધી છે. મીડિયાએ એવું પણ કહ્યું છે કે, બેઈજિંગે સ્પષ્ટ કરી દીધું છે કે, આ વિસ્તારમાં તેમની સેના પેટ્રોલિંગ કરતી રહેશે. નોંધનીય છે કે, 28 ઓગસ્ટે બંને દેશોએ સિક્કિમ સેક્ટરના ડોકલામ વિસ્તારમાં આમને-સામને તહેનાત તેમની સેનાને પરત બોલાવી લેવાનો નિર્ણય કર્યો છે. 16 જૂને વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે ભારતીય સૈનિકોએ આ વિસ્તારમાં ચીનને રસ્તો બનાવતા રોક્યા હતા. ભારતની સાથે ભૂટાન પણ આ મામલે ચીનનો વિરોધ કરતા હતા.
Not Set/
ચીનની મીડીયાનુ ડોકલામ સંદર્ભે નિવેદન
ચીનના સરકારી મીડિયાએ બુધવારે કહ્યું છે કે, ભારતે માની લીધું છે કે, ડોકલામ પર ચીનનો કબજો છે, તેથી તેમણે તેમની સેના પરત બોલાવી લીધી છે. મીડિયાએ એવું પણ કહ્યું છે કે, બેઈજિંગે સ્પષ્ટ કરી દીધું છે કે, આ વિસ્તારમાં તેમની સેના પેટ્રોલિંગ કરતી રહેશે. નોંધનીય છે કે, 28 ઓગસ્ટે બંને દેશોએ સિક્કિમ સેક્ટરના ડોકલામ વિસ્તારમાં […]
