Not Set/ ચીનને પાઠ ભણાવવા હવે આ જોડીએ બનાવ્યું ‘ચાઈના બેન કરો’ સોંગ, સોશિયલ મીડિયા પર મચાવી રહ્યું છે ધૂમ

ભારતે ચીન સામે કડક વલણ અપનાવ્યું છે અને ટિક ટોક સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતના આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓનો પૂર આવી ગયો છે. ત્યારે, ‘ચાઇના કો બેન કરો’ વિશેનું એક ગીત ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ ગીતને પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર જોડી સની અને ઈન્દર બાવરાએ કંપોઝ […]

Uncategorized
8f41682b72ad9a38707559b87e70064d ચીનને પાઠ ભણાવવા હવે આ જોડીએ બનાવ્યું 'ચાઈના બેન કરો' સોંગ, સોશિયલ મીડિયા પર મચાવી રહ્યું છે ધૂમ

ભારતે ચીન સામે કડક વલણ અપનાવ્યું છે અને ટિક ટોક સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતના આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓનો પૂર આવી ગયો છે. ત્યારે, ‘ચાઇના કો બેન કરો’ વિશેનું એક ગીત ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ ગીતને પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર જોડી સની અને ઈન્દર બાવરાએ કંપોઝ કર્યું છે.

આ ગીત કુમારે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે. લોકોને આ પંજાબી ગીત ખૂબ પસંદ આવે છે. તેમનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે. એક  યુઝરે લખ્યું- ‘ફરી એકવાર તમે લોકોએ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. આ વખતે ચીન પર પ્રતિબંધ મૂકવો. જ્યારે, અન્ય એક યુઝર્સે પ્રતિક્રિયા આપી અને લખ્યું – ‘ચોક્કસ કુમાર જી, નિશ્ચિતરૂપે ચીની એપ્લિકેશનને ડિલીટ કરીશું.’