Not Set/ ચૂંટણી સંગ્રામ: કેતન પટેલ અને અમરિશ પટેલે છોડ્યો હાર્દિક પટેલનો સાથ

ગુજરાતની રાજનીતિમાં ચૂંટણી પહેલાં ભારે ઉલટફેર થઈ રહ્યાં છે. ખાસ કરીને પાટીદાર નેતા હાર્દિક પટેલ મજધારમાં ફસાયેલા જોવા મળી રહ્યાં છે. એક તરફ કોંગ્રેસે પાટીદારોની આરક્ષણ માંગણી પર પોતાનો વલણ સ્પષ્ટ નથી કર્્યું તો બીજી તરફ હાર્દિકના નજીકના સાથીદારો તેમનો સાથ છોડિ રહ્યાં છે. આ કડિમાં શનિવારે એક નામ બીજુ જોડાઈ ગયું છે. પાટીદાર આંદોલનના […]

Top Stories

ગુજરાતની રાજનીતિમાં ચૂંટણી પહેલાં ભારે ઉલટફેર થઈ રહ્યાં છે. ખાસ કરીને પાટીદાર નેતા હાર્દિક પટેલ મજધારમાં ફસાયેલા જોવા મળી રહ્યાં છે. એક તરફ કોંગ્રેસે પાટીદારોની આરક્ષણ માંગણી પર પોતાનો વલણ સ્પષ્ટ નથી કર્્યું તો બીજી તરફ હાર્દિકના નજીકના સાથીદારો તેમનો સાથ છોડિ રહ્યાં છે. આ કડિમાં શનિવારે એક નામ બીજુ જોડાઈ ગયું છે. પાટીદાર આંદોલનના પ્રસિદ્ધ નેતા કેતન પટેલ અને અમરિશ પટેલે હાર્દિક પટેલનો સાથ છોડ્યો છે. મહત્વનું છે કે કેતન પટેલે શનિવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યાં છે.