કોરોના/ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 341 કેસ ગુજરાતમાં કોરોનાથી 3 દર્દીઓના મૃત્યુ અમદાવાદ, વડોદરા અને વલસાડમાં મોત રાજ્યમાં કુલ 5 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે 137 કેસ અમરેલીમાં 3, આણંદમાં 6 નવા કેસ બનાસકાંઠામાં 3, ભરૂચમાં 7 કેસ ભાવનગરમાં 2, જામનગરમાં 1 કેસ પાટનગર ગાંધીનગરમાં કોરોનાના 19 કેસ ખેડા અને કચ્છમાં કોરોનાનો 1-1 કેસ મહેસાણામાં નવા 22 કેસો નોંધાયા મોરબીમાં કોરોનાના નવા 7 કેસ નવસારી અને પંચમહાલમાં 1-1 કેસ પોરબંદરમાં 2, રાજકોટમાં 6 નવા કેસ સાબરકાંઠામાં અને સુરેન્દ્રનગરમાં 3-3 કેસ સુરતમાં નવા 39 કેસો સામે આવ્યા વડોદરામાં કોરોનાના 71 કેસો સામે આવ્યા વલસાડમાં કોરોનાના 6 કેસ નોંધાયા

Breaking News