Gujarat/ છોટાઉદેપુરમાં સસ્તા અનાજની હેરાફેરીનો પર્દાફાશ , દુકાનમાંથી અનાજ સગેવગે થતાં ગ્રામજનોએ ઝડપ્યું , ગ્રામજનોએ ઘઉં, ચોખા ભરેલી ગાડી ઝડપી પાડી , પોલીસે ગાડી કબ્જે કરી તપાસ આરંભી

Breaking News