અકસ્માત/
છોટાઉદેપુર: ST બસનો અકસ્માત STના ચાલકને ચક્કર આવતા અકસ્માત અંદાજિત 25 મુસાફરોનો આબાદ બચાવ છોટાઉદેપુરથી વલસાડ જતી હતી બસ સિંગલાઘાટી પાસે અકસ્માત અકસ્માતમાં કોઈ જાનહાનિ નહિ મોટી હોનારત થતા થતા રહી ગઇ
