Gujarat/ જન્માષ્ટમી અને ગણેશ પર્વને લઈ મોટા સમાચાર , 30 ઓગસ્ટે એક દિવસ રાત્રિ કરફ્યૂ 1 વાગ્યા સુધી અમલી , મંદિર પરિસરમાં 200 લોકોને દર્શનની અપાઈ છૂટ , કોવિડ નિયમોનું ફરજિયાત પણે પાલન કરવું પડશે , કૃષ્ણ જન્મોત્સવ લોકો ઉજવી શકે તે માટે નિર્ણય , જનમાષ્ટમી પર્વ પર મટકી ફોડ ઉત્સવને પરવાનગી નહીં , 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ , ગણેશ ઉત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપનાની છૂટ , ઘરમાં બે ફૂટની ગણપતિની પ્રતિમાની કરી શકાશે સ્થાપના

Breaking News