Dwarka/ જન્માષ્ટમી પર્વ પર દ્વારકા મંદિર રહેશે ખુલ્લું, નિયત સમય દરમિયાન મંદિર રહેશે ખુલ્લું, મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે માસ્ક ફરજિયાત, SOPના પાલન સાથે ભક્તો દર્શન કરી શકશે, વેબસાઇટ પર શ્રદ્ધાળુ લાઇવ દર્શન કરી શકશે

Breaking News