National/ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ, આતંકીઓના નિશાને રાજકીય નેતાઓ, વધુ એક રાજકીય નેતાને મોતને ઘાટ ઉતાર્યા, અપની પાર્ટીના નેતાની કુલગામમાં હત્યા, 15 ઓગસ્ટે ભાજપ નેતાની કરી હતી હત્યા, આતંકવાદીઓએ 15 દિવસમાં ત્રણ નેતાની કરી હત્યા, મુફ્તિ અને ઉમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો

Breaking News