Breaking News/ જમ્મુ કાશ્મીરમાં PMOની ઓળખ આપનાર મામલો કિરણ પટેલ અમદાવાદના ઘોડાસરમાં રહે છે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી કિરણ પટેલના ઘરે રાજકીય અદાવતના કારણે ફસાવાયાનું પત્નીનું કહેવું કિરણ પટેલ કોમ્પ્યુટર એન્જિનિયર છે તેવું પત્નીનું કહેવું ડેવલોપમેન્ટ માટે તેમને કાશ્મીર મોકલવામાં આવ્યા હતા

Breaking News