Not Set/ જમ્મૂ કાશ્મીરના અમરગઢ સોપોરમાં જવાનો અને લશ્કરના આતંકીઓ વચ્ચે અથડામણ

શુક્રવારે રાત્રે જમ્મૂ કાશ્મીરના અમરગઢ સોપોરમાં જવાનો અને લશ્કરના આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.. જવાનાને માહિતી મળી હતી કે આતંકીઓ કોઈ ઘરમાં સંતાયેલા છે.. ત્યાર બાદ રાત્રે બન્ને તરફથી જવાનોએ આ ઘરને ઘેરાબંધી કરીને ફાયરિંગ કરી હતી.. અને આ અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા… જ્યારે આ અથડામણમાં જમ્મૂ કાશ્મીર પોલીસના 1 જવાનને ઈજા પણ […]

India

શુક્રવારે રાત્રે જમ્મૂ કાશ્મીરના અમરગઢ સોપોરમાં જવાનો અને લશ્કરના આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.. જવાનાને માહિતી મળી હતી કે આતંકીઓ કોઈ ઘરમાં સંતાયેલા છે.. ત્યાર બાદ રાત્રે બન્ને તરફથી જવાનોએ આ ઘરને ઘેરાબંધી કરીને ફાયરિંગ કરી હતી.. અને આ અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા… જ્યારે આ અથડામણમાં જમ્મૂ કાશ્મીર પોલીસના 1 જવાનને ઈજા પણ પહોંચી હતી… આ આતંકીઓ પાસેથી જવાનોને આતંકીઓને ત્રણ એકે47 પણ મળી આવી..