જળસંચય/ જળ સંચયના કામો ન થતા હોવાનો થયો હતો આક્ષેપ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ કરી ગૃહમાં રજૂઆત જળસંચયના કામો કરાવવા કોર્ટમાં જવાની આપી ચીમકી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આપ્યું આશ્વાસન જળ સંચય પ્રશ્નનો ઝડપથી ઉકેલવા સરકાર તૈયાર જૂના સ્ટ્ર્કચરોને કરાશે રિનોવેટ : બાવળિયા સરકાર દ્વારા ખાસ ઝુંબેશ શરુ કરાશે: કુંવરજી બાવળિયા કોઈપણ જગ્યાએ ગેરરીતી હોય તો મને સીધી રજુઆત કરો હુ પોતે સ્થળ પર જઈ તપાસ કરીશ: કુંવરજી બાવળિયા

Breaking News