આત્મહત્યા/ જસદણના પાળીયાવાળી શેરીમાં યુવકનો આપઘાત પંખા સાથે દોરડું બાંધી યુવકે કર્યો આપઘાત પ્રતાપ મિયાત્રા નામના 22 વર્ષના યુવકનો આપઘાત યુવકના મૃતદેહને જસદણ સિવિલ ખસેડાયો સમગ્ર મામલે પોલીસે તપાસની કાર્યવાહી શરુ કરી યુવકના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ

Breaking News