Breaking News/ જસદણ બાયપાસ રોડ પર દીપડાનો વિડીયો વાયરલ, વાયરલ વિડીયો અંગે વન વિભાગે કરી સ્પષ્ટતા, વીડિયોમાં દેખાતો બ્રિજ જ્સદણ બાયપાસનો નથી, વિડીયો વાયરલ થતા લોકોમાં ફેલાયો હતો ડરનો માહોલ, સોશિયલ મીડિયામાં દીપડાનો વિડીયો થયો હતો વાયરલ, રાત્રે 2 વાગ્યે વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું, ફોરેસ્ટ સ્ટાફે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, વાયરલ વિડીયો ફેક હોવાની વન વિભાગની સ્પષ્ટતા  

Breaking News
breaking news