Breaking News/
સુરત: સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી લૂંટ કરનાર ઝડપાયા, 13 વર્ષ પહેલાં મોરા ભાગળ વિસ્તારમાં બની હતી ઘટના, PCB પોલીસે મધ્યપ્રદેશના જાંબુવાથી 3 ને દબોચ્યા, ચડ્ડી બનીયાન ધારી ગેંગના મુખિયા સહિત 3 ઝડપાયા, ગેંગ બનાવી એકલ દોકલ મકાનમાં કરતા હતા લૂંટ, 2010માં હથિયાર સાથે લૂંટ કરવા ગેંગ પહોંચી હતી, સિક્યુરિટી ગાર્ડે પ્રતિકાર કરતા તેમ કરી હતી હત્યા, આ ઘટનામાં અગાઉ પણ ત્રણ ઈસમો ઝડપાઇ ગયા હતા, કેસરિયા બારીયા, રમું બારીયા અને બાબુ બારીયા હતા ફરાર, જાંબુવા ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ત્રણેય આવવાની મળી બાતમી, ત્રણેય ઈસમો ગામમાં પ્રવેશે તે પહેલાં જ પોલીસે કરી ધરપકડ
