Not Set/ જાણો કેમ સુંશાત સિંહે અકબર વોલ્ટર ફિલ્મ છોડી?

બોલીવુડના મશહુર અભિનેતા સુશાંત સિંઘે રોબી ગ્રેવાલના નિર્દેશન હેઠળ બનનારી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર છોડી દેવાનો એકાએક નિર્ણય કર્યો હોવાની જાણકારી મળી છે. આ ફિલ્મ માટે એડવાન્સ લીધેલ 4કરોડ રૂપિયા પરત કરવાની તૈયારી કરી લીધી છે. આ ફિલ્મને નકારવાનું કારણ સુંશાતની ડાયરીમાં છુપાયેલુ મળ્યું.જેમાં સુંશાત હાલ આ ફિલ્મના શુટિંગ અર્થે સમય ફાળવી શકે તેમ નથી.તેની […]

Entertainment

બોલીવુડના મશહુર અભિનેતા સુશાંત સિંઘે રોબી ગ્રેવાલના નિર્દેશન હેઠળ બનનારી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર છોડી દેવાનો એકાએક નિર્ણય કર્યો હોવાની જાણકારી મળી છે. આ ફિલ્મ માટે એડવાન્સ લીધેલ 4કરોડ રૂપિયા પરત કરવાની તૈયારી કરી લીધી છે. આ ફિલ્મને નકારવાનું કારણ સુંશાતની ડાયરીમાં છુપાયેલુ મળ્યું.જેમાં સુંશાત હાલ આ ફિલ્મના શુટિંગ અર્થે સમય ફાળવી શકે તેમ નથી.તેની ચંદામામા દૂર કે,કેદારનાથ,અને અન્ય ફિલ્મો માટે તારીખ ફાળવી દીધી છે. જેને લઈને તેઓ આ ફિલ્મ માચે સમય ફાળવી શકશે નહિ. સુંશાતના કહ્યા પ્રમાણે તેમને આ ફિલ્મની ધણી જ પસંદ આવી હતી.પરંતુ સમયના અભાવને લઈને તેઓએ આ ફિલ્મ છોડી  દેવાનો નિર્ણય કર્યો છે.

નિર્દેશકને સમજાવીને સુંશાતે આ ફિલ્મને છોડવાનો નિર્ણય કર્યો છે.રોબી તેમની પરેશાનીને સમજીને આ નિર્ણય અંગેની હામી ભરી હતી.સુંશાતના વ્યસ્ત કાર્યક્રમને લઈને તેઓ કોઈ પણ નવી ફિલ્મમાં કામ કરવા માટે સમર્થ નથી.