મંગળવારે જાપાન પર મિસાઇલ છોડી છે. તો પેસિફિક ઓશિયનમાં હજુ વધુ મિસાઇલ ટેસ્ટ થશે. કિમ જોંગ ઉન તરફથી કોરિયન ન્યૂઝ એજન્સી (KCNA)એ કહ્યું કે, હાલના મિસાઇલ ટેસ્ટને નોર્થ કોરિયાની જંગની તૈયારી તરીકે જોવામાં આવે છે. ઇન્ટરમીડિએટ-રેન્જ બેલાસ્ટિક મિસાઇલ (IRBM) હવાસૉન્ગ-12 અમેરિકા-સાઉથ કોરિયાને કાઉન્ટર કરવામાં કેપેબલ છે.કેસીએનએના જણાવ્યા અનુસાર, કિમની આગેવાનીમાં જ નોર્થ કોરિયાએ હવાસૉન્ગ-12 મિસાઇલનો ટેસ્ટ કર્યો. કિમનું કહેવું છે કે, કોરિયન લોકોને અમે તાકાત આપી શકીએ છીએ, જેથી તે દુશ્મનોનો સામનો કરી શકીએ. દુષ્ટ જાપાનીઓ સાથે લડવા માટે અમારી પાસે એક પ્લાન છે.નોર્થની તરફથી એવું કહેવામાં આવ્યું કે, હાલ બેલાસ્ટિક મિસાઇલ ટેસ્ટને પ્રશાંત મહાસાગર અને ગ્વામમાં પહેલાં ઓપરેશનની માફક જોઇ શકીએ છીએ. પ્રશાંત મહાસાગરમાં સ્થિત ગ્વામમાં અમેરિકન મિલટરી બેઝ છે. ઓગસ્ટની શરૂઆતમાં નોર્થ કોરિયાએ અમેરિકા પ્રશાંત ક્ષેત્ર અને ગ્વામમાં ચાર હવાસૉન્ગ-12 મિસાઇલ છોડવાની ધમકી આપી હતી.
Not Set/
જાપાન પર મિસાઇલ છોડી નોર્થ કોરિયાએ પહેલીવારએ વાતનો સ્વીકાર કર્યો
મંગળવારે જાપાન પર મિસાઇલ છોડી છે. તો પેસિફિક ઓશિયનમાં હજુ વધુ મિસાઇલ ટેસ્ટ થશે. કિમ જોંગ ઉન તરફથી કોરિયન ન્યૂઝ એજન્સી (KCNA)એ કહ્યું કે, હાલના મિસાઇલ ટેસ્ટને નોર્થ કોરિયાની જંગની તૈયારી તરીકે જોવામાં આવે છે. ઇન્ટરમીડિએટ-રેન્જ બેલાસ્ટિક મિસાઇલ (IRBM) હવાસૉન્ગ-12 અમેરિકા-સાઉથ કોરિયાને કાઉન્ટર કરવામાં કેપેબલ છે.કેસીએનએના જણાવ્યા અનુસાર, કિમની આગેવાનીમાં જ નોર્થ કોરિયાએ હવાસૉન્ગ-12 મિસાઇલનો […]
