Gujarat/ જામનગરઃ કોર્પો. સ્વ ખર્ચે ભૂગર્ભ ગટર માટે માંગી મંજૂરી સ્વખર્ચે ગટર બનાવવા મંજૂરી માંગતા રાજકરણ ગરમાયું ભાજપ શાસિત છે જામનગર મહાનગરપાલિકા નિલેશ કગથરાએ મ્યુ. કમિ.ને લખ્યો પત્ર વોર્ડ નં. 9ના નગર સેવક છે નિલેશ કગથરા અનેક રજૂઆત બાદ પણ નથી આવ્યું નિરાકરણ નિરાકરણ ન આવતા કોર્પોરેટરે ભર્યું આકરું પગલું લોકો પોતાના લાભ અને સ્વાર્થ માટે રાજકારણ કરે છે સાધુ સંતોને ખુલ્લા પગે ગટરના પાણીમાંથી પસાર થવું પડે

Breaking News