Breaking News/ જામનગરઃ વાવાઝોડાને કારણે 834 વીજપોલ પડ્યા, યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી 375 ઉભા કર્યા, હજુ 459 થાંભલા ઉભા કરવાના બાકી, જિલ્લાના 246 ગામમાં અંધારપટ

Breaking News