Breaking News/ જામનગરઃ વીજ વિભાગના ટ્રાન્સફોર્મરમાં આગ, પંચહાટડી વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં આગ, રાત્રીના શોર્ટ સર્કીટથી લાગી આગ, રહેણાક વિસ્તારમાં આગ લાગતા નાસભાગ મચી, સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની નહીં

Breaking News