બિપરજોય વાવાઝોડું/ જામનગરઃ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે એલર્ટ જામનગરના દરિયા કિનારા વિસ્તારમાં કલમ 144 લાગુ સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા લાગુ કરાઇ 144 વ્યક્તિઓની અવરજવર,પશુઓ લઈ જવા પર પ્રતિબંધ મનપા હસ્તકની શાળાઓમાં 3 દિવસ રજા જાહેર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં રજા તા. 12,13,14 ના રોજ બાળકોને શાળાની રજા જિ.પં. હસ્તકની પ્રા. શાળામાં 1 દિવસની રજા અર્ધ સરકારી, ખા.શાળાઓમાં રજા જાહેર કરવા આદેશ શાળાના સ્ટાફે શાળાએ હાજર રહેવા સૂચના અપાઈ

Breaking News