Gujarat/ જામનગરના ચકચારી ગુજસીટોક કેસનો મામલો કુખ્યાત જાડેજા બંધુ સહિત 5 આરોપીઓને જામીન સુપ્રિમ કોર્ટે આપ્યા આરોપીઓને જામીન બિલ્ડર નિલેશ ટોલિયા, જિમી આડતીયાને જામીન વકીલ વસંત માનસાતા, યશપાલ જાડેજાને મળ્યા જામીન જસપાલ જાડેજાને પણ સુપ્રિમ કોર્ટે આપ્યા જામીન નવ આરોપીઓ હાલ છે રાજ્યની જુદી જુદી જેલમાં કુખ્યાત જયેશ પટેલ હજુ છે ફરાર

Breaking News