Gujarat/ જામનગરની શૃંગારની દુકાનમાં ત્રાટકયા તસ્કરો,મોટી હવેલી પાસે આવેલ દુકાનમાં ચોરી,સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ,ઘટનામાં આરોપી અને બાઇક કેમેરામાં કેદ,પોલીસે CCTV ફૂટેજ પરથી તપાસ શરૂ કરી,પ્રાથમિક તપાસમાં રોકડની કરી ચોરી

Breaking News