Gujarat/ જામનગરની 6 તા.પં. માં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, કાલાવડ, ધ્રોલ, જામજોધપુર, લાલપુરની યાદી જાહેર, જોડિયા અને જામનગર તા.પં. ના ઉમેદવારો જાહેર, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી જાહેર કરાયા, કાલે ભાજપ વિજય મુહૂર્ત સમયે ઉમેદવારો ભરશે ફોર્મ

Breaking News