Breaking News/
જામનગરમાં આજે અને આવતીકાલે પાણી કાપ, સમગ્ર શહેરમાં પાણી વિતરણ રહેશે બંધ, નર્મદાની લાઈન NC-8 માં ફોલ્ટ થતા પાણી કાપ, બે દિવસ પાણી વિતરણ બંધ રહેતા લોકોને ભારે હાલાકી, નવાગામ ઝોન એ-બી હેઠળના વિસ્તારોમાં પાણી કાપ, ગુલાબનગર ઝોન એ-બી હેઠળના વિસ્તારોમાં પણ પાણી કાપ, ડી ઝોન હેઠળના વિસ્તારોમાં પણ નહિ થઈ શકે પાણી વિતરણ
