Breaking News/
AAP નેતા વશરામ સાગઠિયાને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ કરાયા સસ્પેન્ડ, શક્તિસિંહની પદયાત્રા બાદ કોંગી કાર્યાલયમાં દેખાય હતા સાગઠિયા, કોંગ્રેસમાંથી રાજીનામુ આપી જોડાયા હતા AAP માં, AAP માંથી રાજકોટ ગ્રામ્યમાં ચૂંટણી પણ લડી હતી, સાગઠિયાએ ગત 18 તારીખે જ રાજીનામું આપ્યું હોવાનો કર્યો દાવો
